તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • તેજસ આંખની હોસ્પિટલ અનેક સ્થળે કેમ્પ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેજસ આંખની હોસ્પિટલ અનેક સ્થળે કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | દિવ્યજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ માંડવી દ્વારા 21મી માર્ચના રોજ માંડવી તાલુકાના દઢવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 માર્ચના રોજ વ્યારા તાલુકાની સરૈયા પ્રાથમિક શાળામાં અને 24 માર્ચના રોજ માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંખના રોગોનો નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જેમને ઓપરેશનની જરૂર હોય તેવા દર્દીઓને હોસ્પિટલની ગાડીમાં માંડવી લઈ જઈ ઓપરેશન કરીને બીજા દિવસે ફરી કેમ્પના સ્થળે મુકી આવવામાં આવશે. જેથી કેમ્પના સ્થળની આજુબાજુના ગામના આંખના દર્દીઓને કેમ્પનો લાભ લેવા વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો