• Gujarati News
  • National
  • એનએમએમએસની પરીક્ષામાં વરજાખણના વિદ્યાર્થીઓ ચમક્યા

એનએમએમએસની પરીક્ષામાં વરજાખણના વિદ્યાર્થીઓ ચમક્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2017માં લેવાયેલી એનએમએમએસની પરીક્ષામાં ચાર વિદ્યાર્થીઓ અનુક્રમે જીનલ દશરથભાઈ ગામીત 147 ગુણ, એલીષા ઈશ્વરભાઈ ગામીત 132 ગુણ, વૈશાલી દિનેશભાઈ ગામીત 130 ગુણ અને સુકાની અશોકભાઈ ચૌધરી 121 ગુણ મેળવી સુરત જિલ્લાના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...