તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી તાલુકાના ઘંટોલી ગામે ગ્રામજનોને ઘરે બેઠા પીવાનું પાણી પહોંચાડવા

માંડવી તાલુકાના ઘંટોલી ગામે ગ્રામજનોને ઘરે બેઠા પીવાનું પાણી પહોંચાડવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના ઘંટોલી ગામે ગ્રામજનોને ઘરે બેઠા પીવાનું પાણી પહોંચાડવા માટે પાઈપલાઈન બનાવી હતી. પરંતુ પાણી પુરુવઠા બોર્ડ દ્વારા વાપરેલ હલકી કક્ષાના પાઈપોના કારણે ઘંટોલીથી મોરીઠા જતા માર્ગની બાજુમાં પસાર થતી લાઈનમાં ભંગાણ પડતાં છેલ્લા પાંચ મહિનાથી પીવાનું પાણી રસ્તાની સાઈડે ગટરમાં વહી રહ્યું છે. જેના કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાણી પુરવઠા તંત્રને ફૂરસદ મળતાં છેવટે ગ્રામજનોએ બે ત્રણ વાર પાઈપની મરામત કરી છતાં પ્રશ્ન હલ થયો નથી.

ઘંટોલી ગામે પાઈપલાઈન તૂટતાં પાણી વેડફાયું

અન્ય સમાચારો પણ છે...