તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પીપલવાડા ખેતરમાંથી અજગર પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપલવાડા ખેતરમાંથી અજગર પકડાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીતાલુકામાં દીપડાઓનં માનવ વસતીમાં આગમન દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે છેલ્લા ઘણા સમયતી અજગર પણ ખેતરાળ વિસ્તારમાં દેખાવાની ઘટના પણ વધી રહી છે.

તાલુકાના પીપલવાડા ગામના ખેતરમાં 8 ફૂટનો અજગર દેખાતા ગામમાં દોડધામ ચી ગઈ હતી. વનવિભાગને જાણ થતાંજ આરએફઓ અશ્વિનભાઈ પુરોહિત તથા રાઉન્ડ ફોરેસ્ટર અનિલભાઈ પટેલ જીવદયાના રામસિંગભાઈને લઈ સ્થળ પર પહોંચી ગયા હતાં. અને તાત્કાલિક અગજરને પકડી લઈ જંગલ વિસ્તરામાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.

પીપલવાડા રેંજમાંથી મળી આવેલ અજગર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો