તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમલસાડી પાસે 2 બાઇક ભટકાતા 1 યુવકનું મોત, 5 ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિમ માંડવી રોડ પર આવેલ અમાલસાડી ગામ ની નહેર પાસે શુક્રવારની રાત્રે બે મોટરસાયકલ GJ.19AJ.5949 અને gj.19ap 3520 વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 6 યુવકને ગંભીર ઈજા થઈ હતી. જેમાં માંડવીના લાખ ગામનો 19 વર્ષિય યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવકોને વધુ સારવાર માટે બારડોલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...