તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહુવામાં અખંડ ભારત સ્મૃતિદિન નિમિત્તે ભવ્ય મશાલ રેલી નીકળી

મહુવામાં અખંડ ભારત સ્મૃતિદિન નિમિત્તે ભવ્ય મશાલ રેલી નીકળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા પંથકમાં અખંડ ભારત સ્મૃતિદિન નિમિત્તે ભવ્ય મશાલ રેલી કાઢવામાં આવી હતી. જેમાં મહુવાના અગ્રણી અનિલભાઈ પટેલ, સરપંચ નીલાબેન પટેલ, ડે. સરપંચ મોહનિશ ચૌહાણ, સભ્ય જિનેશભાઈ ભાવસાર સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મહુવા પંથકમાં ભવ્ય મશાલ રેલી કાઢી લોકોને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...