તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mahuva વેહવલ સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ વરાયા

વેહવલ સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ વરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાની વહેવલ સેવા સહકારી મંડળી છેલ્લા કેટલાય સમયથી વહીવટદાર થી કાર્યરત હતી. જેમાં હાલમાં પેહલા કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ આ સેવા સહકારી મંડળી ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભુલાભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ પટેલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.મંડળીના સભાસદો એ નવા વરાયેલા હોદ્દેદારોને શુભકામના પાઠવી સુકાન સોંપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...