મહુવરીયા ગામે ઘરના વાડામાંથી અજગર પકડાયો

મહુવા તાલુકાના મહુવરીયા ગામે ગત રાત્રીને ૯:૩૦ વાગ્યાના અરસામા ઉત્પલભાઈના ઘરના વાડામા અજગર નજરે પડતા પરિવારના...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:36 AM
Mahuva - મહુવરીયા ગામે ઘરના વાડામાંથી અજગર પકડાયો
મહુવા તાલુકાના મહુવરીયા ગામે ગત રાત્રીને ૯:૩૦ વાગ્યાના અરસામા ઉત્પલભાઈના ઘરના વાડામા અજગર નજરે પડતા પરિવારના સભ્યો ભયભીત થઈ ગયા હતા. અજગર હોવાનુ માલુમ પડતા ગ્રામજનો પણ અજગર જોવા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ ડોલવણ ગામના સાહાસીક યુવાનો જે સાપ પકડવાનો અનુભવ ધરાવતા હોય અનિલ તથા રાહુલ ને ગ્રામજનો દ્વારા બોલાવતા બંને યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી અજગરને પકડી દૂર જંગલમાં મુક્ત કરવાની તજવીજ આદરી હતી.

X
Mahuva - મહુવરીયા ગામે ઘરના વાડામાંથી અજગર પકડાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App