• Gujarati News
  • National
  • હથોડા ગામેથી એક રાત્રિએ 3 બાઈકની ચોરી

હથોડા ગામેથી એક રાત્રિએ 3 બાઈકની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા | માંગરોળના હથોડા ગામે મયુદ્દીન ગુલામ રસુલ મલેકની મોટરસાઈકલ 21મી રાત્રિના પોતાના ઘરની બહાર પાર્ક કરી હોય. મોટરસાઈકલ નં (GJ-19AD-8852)ની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતાં. આજ રાત્રિએ ગામમાંથી બીજી (GJ-5MF-7848) અને (GJ-19AD-3786) ઘરના આંગણામાં પાર્ક કરી હતી. ત્યારે સવારે 6.00 વાગ્યામાં ઉઠીને જોતા ઘરના આંગણામાં પાર્ક કરેલી મોટરસાઈકલ ગાયબ જણાઈ હતી. જેથી આજુબાજુના ગામોમાં આવેલ ગેરજમાં તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...