તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસંબા નજીક ગાય સાથે કાર અથડાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા નજીક ગાય સાથે કાર અથડાઈ

કોસંબા| ગુરુવારના બપોરના 4.15 વાગ્યાના સુરત અમદાવાદ નેશનલ હાઈવે નં 8 ઉપર બિનવારસી રખડતી ગાય સાથે હાઈવે ઉપર પૂરપાટ ઝડપે દોડતી એસયુવી કાર સાથે અકસ્માત થતાં ગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત થયેલી કાર પાછળ અન્ય એક કાર અથડાય હતી. નેશનલ હાઈવે ઉપર રખઢતાં ઢોરની સાથે સુરત અમદાવાદના રોડ ઉપર દોડતી એસયુવી (GJ-19AF-5300) સાથે ભટકી હતી. જેમાં એસયુવી કારમાં સવાર એકને ઈજા થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. કાર પાછળ વધુ એક કાર અથડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...