તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધામરોડ દારૂ કેસમાં દમણના વાઇનશોપ માલિકની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધામરોડ દારૂ કેસમાં દમણના વાઇનશોપ માલિકની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બુધવારનારોજ રાત્રીના ધામદોડ પાસે વડોદરાના બુટલેગરની કારમાંથી 57 હજારના દારૂ સાથે ઝડપાયો હતો. જે દારૂ દમણથી ખરીદી કર્યો હોય પોલીસે દારૂની દુકાન વાળાની પણ દમણથી ધડપકડ કરી હતી.

કોસંબા પોલીસ બુધવારના રાતનાં નાઈટ પેટ્રોલીગમાં હતી, ત્યારે ધામદોડ ગામની હદ માં ફૂડલેન્ડ હોટેલ પાસે એક કન્ટેનરની પાછળ અકસ્માત થયેલી હાલતમાં કાર મળી હતી. કારમાં બે મહિલા સાથે એક પુરૂષ હતા તેમના નામ પૂછતાં કાલકા પ્રસાદ કહાર હોવાનું જણાવી હતું. અને કારમાં તપાસ કરતા પોલિસીને 57000ની કિંમતનો દારૂ મળી આવતા તેમની ધડપકડ કરી પૂછતાછ કરતા દારૂ દમણમાંથી વાઈન શોપમાંથી ખરીદી કર્યો હોવાનું જણાવતા કોસંબા પોલીસ સુરત એસઓજી નવસારી એસઓજી સાથે મળીને દમણ ખાતેથી વાઇન શોપ એક્સપર્ટ વાઇન શોપના મલિક જયકુમાર ચંદુલાલ ટંડેલની ધડપકડ ગુનાના કામ અર્થે કારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો