તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાસ્કર િવશેષ | કઠવાડા ગામ પાસે નાળુ તૂટી પડ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | કઠવાડા ગામ પાસે નાળુ તૂટી પડ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલકોસંબા માંગરોળ સ્ટેટ હાઈવેના વિસ્તરણ અને નવીનીકરણનું કામ ચાલુ છે. કામ અંતર્ગત સિમેન્ટ પાઈપના બનેલા ગરનાળું કઠવાડા ગામ પાસે તૂટી ગયું હતું. નાળા અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાફળા જાગેલા તંત્રએ ગરનાળું બનાવી દેવામાં આવ્યું છે.

હાલ કોસંબા માંગરોળ સ્ટેટ હાઈવેને નવીનીકરણ કરી પહોળો બનવાવામાં આવી રહી છે. જે યોજના અંતર્ગત ગરનાળાઓને પણ પહોળો કરવામાં આવી રહ્યું છે. જેમાં જૂના નાળાની બાજુમાં નવા સિમેન્ટના નાળા નાંખી પહોળો કરવામાં આવી રહ્યાં છે. અંતર્ગત વેલાછા કઠવાડા વચ્ચે કઠવાડા ગામ પાસે એક ગરનાળું પહોળુ કરવામાં આવ્યું હતું. પરંતુ જુનુ પુરાણું જે પાઈપ હતો તેને પણ બદલવાના બદલે કામ ચલાવી લેવામાં આવ્યું હતું. જેથી થોડા દિવસોમાં પાઈપ તૂટી પડતાં રોડની વચ્ચે ભંગાણ સર્જાયું હતું. ભંગાણને સિમેન્ટ રેતીના માલ માટી રિપેર કરી દેવામાં આવ્યું હતું. અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ છાપી તંત્રની પોલ ખોલી સામે લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બાદ તંત્ર સાફળુ જાગતા જે નાળાનો સિમેન્ટનો પાઈપ તૂટી ગયો હતો. તે રોડ ખોદીને નવા નાંખી રિપેર યોગ્ય રીતે કરી દેવામાં આવ્યું છે.

કોસંબા માંગરોળ રોડ પર ગરનાળાનું રિપેરિંગ કરાતા વાહનચાલકોએ રાહત અનુભવી

કોસંબા માંગરોળ સ્ટેટ હાઈવે ઉપર ગરનાળું રિપેર કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો