તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બે દિવસ પહેલા ચોરાયેલી ટ્રક સાથે 2 ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે દિવસ પહેલા ચોરાયેલી ટ્રક સાથે 2 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબાતરસાડીમાં બે દિવસ પહેલા 9મીના રોજ એક ટ્રક ચોરીની ઘટના બની હતી. ચોરી સંદર્ભે કોસંબા પોલીસે તપાસ હાથ ધરતાં બાતમી આધારે બે ઈસમોને ટ્રક સાથે ઝડપી પાડી હતી. તારીખ 9મીના રાત્રિના તરસાડીના ભારત વે બ્રીજ ઉપર પાર્ક કરેલી ટ્રક (GJ-9Y-5268)ને રાત્રિના કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરીને લઈ ગયા હતા.

ઘટનાની પોલીસ ફરિયાદ થઈ હતી. જે સંદર્ભે એએસઆઈ જેઠાભાઈને ચોરીની ટ્રક અંગેની બાતમી મળતા પોસઈ તોમર તથા પોલીસ સ્ટાફ બાતમીના આધારે નેહા નં 8 ઉપર નંદાવ પાટીયા પાસે ટ્રક સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતાં. ટ્રકમાં સવારે બંને ઈસમોએ પોતાનું વિશાલ સુદામા પ્રસાદ અને સહેશકુમાર સુદય પ્રસાદ (બંને રહે. કુવંરદા, માંગરોળ) હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો