તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિપોદરામાં એક રાતે 3 બાઈક ચોરાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોસંબા | પિપોદરાજીઆઈડીસીમાં પ્રકાશ સિનેમાની ગલીમાં રહેતા અને ચેતના એપાર્ટમેન્ટમાં દુકાન ચલાવતા સુષાંત મોહારથા દુકાન સામે શનિવાર રાતના પોતાની તેમજ ભાઈની મોટર સાયકલ લોક મારીને સૂતા હતા. વહેલી સવારે દુકાન બહાર પાર્ક કરેલી બંને બાઈક જોવા મળતા બાઈકની તાપસ કરતાના મળતાં જાણવા મળ્યું કે સામેથી રાજેશભાઈની પણ બાઈક ચોરી થઇ છે જેથી તેમણે કોસંબા પોલીસમાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ બાઈક નં. (GJ-19-AD-9252) જે કાળા રંગની બ્લુ પટ્ટા વાળી કિંમત ૩૫,૦૦૦ તથા બીજી હીરોસ્પ્લેન્ડર પ્રો નં. (GJ-05-HF-8254) જે કાળા રંગની બ્લુ પટ્ટા વાળી જેનો કિં.રૂ.આશરે કિંમત ૨૫,૦૦૦ તથા રાજેશભાઇ પટેલની બાઈક નં. (GJ-19-AK-3531) જે કાળા જેની કિં.રૂ.આશરે.(45,000)ની ગઇ તા.18 માર્ચે ચોરી થવા અંગે ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો