તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kosamba
  • કોસંબામાં બાળક ઉપાડી જવાની શંકામાં બે કિન્નરને માર મરાયો

કોસંબામાં બાળક ઉપાડી જવાની શંકામાં બે કિન્નરને માર મરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા | કોસંબા મચ્છી માર્કેટમાં એક કિન્નરને લોકોએ બાળકને બિસ્કીટ આપીને ઉપાડી જવાની શંકાએ માર મારી પોલીસને સોંપ્યો હતો. જિલ્લામાં કેટલાક છેલ્લા દિવસથી સોશિયલ મીડિયાના મારફત બાળકો ઉપડાવી જવાની ગેંગ ફરતી હોવાના ફેલાય રેહેલા સમાચારોના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ વચ્ચે ઘણી જગ્યાએ લોકોએ બાળકો ઉપાડવી જવાની શંકા એ કેટલીક મહિલા તેમજ પુરુષોને માર મારવાની ઘટના બની છે. કોસંબામાં આજરોજ સાંજ અસામાં મચ્છી માર્કેટમાં સાંજે એક કિન્નર બાળકને બિસ્કીટ આપતો હતો. તેની પ્રતિક્રિયા સ્વરૂપે લોકોએ તેને બાળક ઉપાડી જવાની શંકા આધારે કિન્નરને પકડીને મારમારીને કોસંબા પોલીસને સોંપ્યો હતો. આ ઘટનામાં કિન્નર બાળકને ઉપડવા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...