તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તરસાડીમાં એક રાત્રીના બે બાઈકની ચોરી

તરસાડીમાં એક રાત્રીના બે બાઈકની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા | તરસાડીહથુરણ રોડ ઉપરથી 4 જુલાઈના મધ્યરાત્રિના બે મોટરસાઈકલની ચોરી થઈ હતી. જે અંગે કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

તારસાડી હથુરણ રોડ ઉપ આવેલ વાસ્તુછાય સોસાયટીમાં રહેતા ભરતભાઈ પરાગભાઈ ચૌહાણના ઘરના આંગણમાં પાર્ક કરેલી હીરોહન્ડા એવિયેટર નં (GJ-5KF-7137) તેમજ તેમના ઘરથી થોડે દૂર રહેતા આરીફ પઠાણની યામાહા મોટરસાઈકલની ચોરી થઈ જતા બંને મોટરબાઈકની કુલ 42000ની ચોરીન ફરિયાદ કોસંબા પોસ્ટેમાં નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...