તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વેલાછા પાસે નહેર ઉપરનો પુલ જોખમી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલાછા પાસે નહેર ઉપરનો પુલ જોખમી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોસંબા | માંગરોળસ્ટેટ હાવેના વિસ્તરણ કાર્યના કારણે વેલાછા ગામ પાસે સિયાલજ ડિસ્ટ્રીબ્યુટરી નહેર ઉપર બનાવેલ પુલિયુ જોખમી બન્યું છે. ત્યારે લોકોની સલામતિ માટે પુલિયું નવું બનાવવાનું જરૂર છે. વાલેછા પાસે વેલાછા ડિસ્ટ્રીબ્યુટરી નહેર પાસે માંગરોળ કોસબા સ્ટેટ હાઈવે માટે પુલિયુ નબાવવામાં આવ્યું છે. વર્ષો પહેલા બનાવેલું પૂલિયુ હાલ હાઈવેના થયેલા વિસ્તરણના કારણે સાંકળુ સાબિત થઈ રહ્યું છે. હાઈવે પોહળો થતાં હાલ એવી સ્થિતિ નિર્માણ થઈ છે કે હાઈવે ઉપર ચાલતાં વાહનો ઉપર જોમખ ઊભુ થયું છે. પુલિયાની આજુબાજુ હાલમા રોડ બની ગયો છે. જ્યારે પુલિયાની હાલત એવી છે. ઉપર દીવાલ પણ નથી જેથી પુલિયાનો છેડો કયો છે તે પણ વાહનચાલકોને સ્પષ્ટ દેખાતું નથી. જેથી નવો પહોળો રોડ બનાવવા પુલિયાને પણ રોડ પ્રમાણે પોહળુ બનવાવામાં આવે જરૂરી છે.

વેલાછા પાસે નહેરનું સાંકળુ પુલિયું

સંરક્ષણ દીવાલના અભાવે અકસ્માતનો ભય

રોડઉપર દોડતા વાહનોને પુલિયાની સંરક્ષણ દીવાલ હોવાથી પુલિયાનો ખ્યલ આવતો નથી. કોઈ વાહન નહેરમાં ખાબકી પડે અને અકસ્માત થાય તેવા સંજોગો ઊભા થયા છે.

હાઈવે પહોળો કરતી વેળા પુલનું નવીનીકરણ કરાતાં પુલ સાંકડા થયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો