તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોટી નરોલી ગામે 5 ટ્રકોમાંથી બેટરી ચોરી

મોટી નરોલી ગામે 5 ટ્રકોમાંથી બેટરી ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા | માંગરોળતાલુકાના મોટી નરોલી ગામે રહેતા અજયસિંહ નટવરસિંહ વશી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. અને પોતાની મિત્ર ઈકબાલ યુસુફ પડાલીયાની ટ્રકોને પોતાના ફાર્મ હાઉસ જો સિટિઝન હોટલની બાજુમાં આવેલ ત્યાં મુકે છે. ગતરોજ પણ રાત્રિના ડ્રાઈવરો પાંચ ટ્રકો કુળદેવી ફાર્મમાં મુકી ઘરે જતાં રહ્યાં હતાં. આજરોજ વહેલી સવારે ફાર્મની દેખરેખ કરતાં હીરાભાઈ ચૌધરીએ ફોન કરી અજયસિંહની ટ્રકોમાંથી કોઈ અજાણ્યો વાયર કાપી પાંચ બેટરી ચોરી કરી ગયાનું જણાવતાં સ્થળ પર આવી જોતા બેટરી ગાયબ હોવા અજયસિંહ 25000ની બેટરીની ચોરીની ફરિયાદ કોસંબા પોલીસમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...