તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિવિલમાં અપમૃત્યુનો ભોગ બનેલા ડો.ધવલને ન્યાય અપાવવા રેલી

સિવિલમાં અપમૃત્યુનો ભોગ બનેલા ડો.ધવલને ન્યાય અપાવવા રેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા | સુરત સિવિલ હોસ્પિટલમાં સર્જન ડોક્ટરનું ભણતા કોસંબા ડો. ધવલ પરમારનું શંકાસ્પદ મોતની ઘટનામાં મૃતકને ન્યાય મળે અને આરોપી સામે કડક હાથે કાર્યવાહી થાય તે માટે એસી એસટી અને ઓબીસી જ્ઞાતિઓએ ભેગા મળીને 15મી જુલાઇના રોજ આંદોલન વાહન રેલી કાઢી માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપશે. કોસંબાના રહેવાસી ડો. ધવલ પરમારને સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ દરમિયાન સિનિયર ડોક્ટરો જ્ઞાતિ ગત ભેદભાવ રાખી માનસિક ત્રાસ આપતા હોય દરમિયાન ડો. ધવલનું અપમૃત્યુ થયું હતું હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...