તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોસંબા ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ કોમી એકતા ઘરે ઘરે ગાય પાળો કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોસંબા ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ કોમી એકતા ઘરે-ઘરે ગાય પાળો કાર્યક્રમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોસંબા | માંગરોળનાકોસંબા ખાતે આદિવાસી ફળિયામાં ચિસ્તીયા પરિવારની વર્ષો જૂની પરંપરા મુજબ ચિસ્તીયા પરિવારના કદિર પીરઝાદા ની અધ્યક્ષતામાં વ્યસન મુક્તિ, ઘરે ઘરે ગાયો પાળો , કાર્યક્રમ યોજવામાં આવે છે. કાર્યક્રમમાં મુરીડો દ્વારા કોસંબા ખાતે કાદિરપીરઝાદા બાવાનું પુષ્પ ગુંજ વડે સ્વાગત કરાય છે. કાર્યક્રમમાં હિન્દુ- મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહે છે અને કાદિરપીરઝાદા બાવાના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવે છે. કદિરબાવાના દાદા સ્વર્ગીય પીર મોટામિયા માંગરોળ બાવા ખુબ ગાયો પાળતા હતા અને પળાવતા પણ હતા જેને લઈને હિન્દૂ સમાજના મહારાજ એવા મદન મોહન બાલવીયા એમનું સન્માન પણ કર્યું હતું, જે પરંપરાને જીવિત રાખવા માટે કદિર બાવા કાર્યક્રમો કરે છે અને દરેક કોમની વચ્ચે જઈ વ્યસન મુક્તિ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો