• Gujarati News
  • National
  • કીમ બજારમાં ઓવરબ્રિજની કામગીરી દરમિયાન થયેલા ખોદકામ બાદ ખાબકેલા વરસાદને

કીમ બજારમાં ઓવરબ્રિજની કામગીરી દરમિયાન થયેલા ખોદકામ બાદ ખાબકેલા વરસાદને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ બજારમાં ઓવરબ્રિજની કામગીરી દરમિયાન થયેલા ખોદકામ બાદ ખાબકેલા વરસાદને પગલે માર્ગ પર કાદવિયો માહોલ સર્જાયો છે. જેને લઇ ઘણી બાઈક સવારો સ્લીપ થઇ ગઇ હતી. કારણે દૂરદૂર સુધી સંપૂર્ણ બ્રિજ કામગીરી માર્ગે કાદવિયા માહોલથી વાહનચાલકો સાથે રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

બેવડો માર | કીમમાં ખોેદકામ બાદ વરસાદ ખાબકતાં માર્ગ કાદવિયો બન્યો

અન્ય સમાચારો પણ છે...