તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કીમ પંથકમાં ગૌરીવ્રતની કુમારીકાઓ દ્વારા ઉજવણી થઈ રહી છે. વહેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કીમ પંથકમાં ગૌરીવ્રતની કુમારીકાઓ દ્વારા ઉજવણી થઈ રહી છે. વહેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ પંથકમાં ગૌરીવ્રતની કુમારીકાઓ દ્વારા ઉજવણી થઈ રહી છે. વહેલી સવારે નાના બાળાઓ અલુણાવ્રત કરી જવારાને વંદન કરી પૂજન અર્ચના કરે છે. પાંચ દિવસ સુધી જવારા વાવી તેની પૂજન વિધિ બાદ જ્વારાને પાણીમાં પધરાવી દેવામાં આવે છે. આજરીતે કુમારીકાઓ ઘરેઘરે વહેલી સવારે ભાવપૂર્વક, વડીલની હાજરીમાં પૂજન અર્ચન કરી ભારતીય સંસ્કૃતિ, તહેવારો, ઉત્સાવોની ઉજવણીને જીવંત રાખી રહ્યાં છે.

ગૌરીવ્રત નિમિત્તે જ્વારા પૂજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો