તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કીમ રેલવે ફાટક પરનો જોખમી પોલની મરામત કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કીમ રેલવે ફાટક પરનો જોખમી પોલની મરામત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ રેલવે ફાટક પરનો જોખમી પોલની મરામત કરાઇ

કીમ રેલવે ફાટક નં 158 બી ઉપર આવેલ સેફ્ટી એંગલ (ડેન્જર પોલ) નમી ગયો હતો. જેથી રેલવે તંત્ર દ્વારા ક્રેઈનની મદદથી સેફ્ટી એંગલને યોગ્ય કરવાની કામગીરી કરી હતી. અનેકો વખત હેવી ઓવરલોડેડ વાહનોને કારણે એંગલને ક્ષતી પહોંચી હતી. જોકે આખરે તેને યોગ્ય રીતે ફીટ કરવાની કામગિરી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો