• Gujarati News
  • National
  • સુરત જીલ્લા રમતગમત અધિકારી દ્વારા એલ.પી.સવાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં જુનિયર બોયઝ

સુરત જીલ્લા રમતગમત અધિકારી દ્વારા એલ.પી.સવાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં જુનિયર બોયઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જીલ્લા રમતગમત અધિકારી દ્વારા એલ.પી.સવાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં જુનિયર બોયઝ હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્પર્ધામાં શહેરની કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. જુનિયર બોયઝ હોકી સ્પર્ધાની ફાઇનલમાં સવાણીની ટીમે 3-0થી સિમ્ગા ટીમને હરાવીને વિજેતા બની હતી.

જુનિયર બોયઝ હોકીમાં સવાણી ટીમ 3-0થી જીતી

અન્ય સમાચારો પણ છે...