તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કીમ |કીમમાં આવેલ શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન, અદ્વેતઆશ્રમ વારાણસીના અધ્યક્ષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કીમ |કીમમાં આવેલ શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન, અદ્વેતઆશ્રમ વારાણસીના અધ્યક્ષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કીમ |કીમમાં આવેલ શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન, અદ્વેતઆશ્રમ વારાણસીના અધ્યક્ષ પ.પૂ સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજે ઉપસ્થિત રહી “માનવ જીવનમાં આધ્યાત્મિકતાને સ્થાન” વિષય ઉપર મનનીય પ્રવચન આપ્યું હતું. સેવાકેન્દ્ર કીમના ટ્રસ્ટી નાગરભાઈ લાડ દ્વારા સ્વામીજીનો શાબ્દિક પરિચય આપી સ્વાગત કરાયું હતું. પૂ. સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજે પ્રવચનમાં જણાવ્યુ કે મનુષ્ય શરીર પ્રાપ્ત થવું દુર્લભ છે. મનુષ્યને સૃષ્ટિમા અન્ય પ્રાણીઓ કરતાં પૂર્ણ સ્વતંત્રતા મળી છે. મનુષ્ય ચાહેતો શેતાન બની શકે, ચાહેતો જાનવર અને ચાહેતો દેવતા પણ બની શકે મનુષ્યનું જીવન નદીના પ્રવાહ જેવુ છે. અને પ્રવાહ વિના જીવન ચાલતું નથી.

આધ્યાત્મિકતા-ધ્યાનનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો