તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 5 કિ.મી. લાંબા માર્ગ પર 3 હજાર વૃક્ષો રોપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 કિ.મી. લાંબા માર્ગ પર 3 હજાર વૃક્ષો રોપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઐતિહાસિકદાંડીરોડને વધુ હરિયાળો બનાવવા માટે સામાપોરથી દાંડી સુધીના 5 કિલોમીટર માર્ગની બંને બાજુ વિવિધ જાતોના વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું છે.

મહાત્મા ગાંધીજીએ સને 1930માં મીઠા સત્યાગ્રહ માટે એરૂથી દાંડી સુધીના માર્ગ ઉપર પણ કૂચ કરતા માર્ગ પણ ઐતિહાસિક બની ગયો છે. આમ તો ઐતિહાસિક માર્ગ ઉપર એરૂથી કોથમડી-મટવાડ સુધી તો વૃક્ષો ઘણા છે અને માર્ગ હરિયાળો દેખાય છે. જોકે આગળ જતા સામાપોરથી દાંડીના 5 કિલોમીટર માર્ગ ઉપર વધુ વૃક્ષો નથી. 5 કિલોમીટર માર્ગને પણ હરિયાળો બનાવવાની યોજના બનાવાઈ છે. જેમાં નવસારી જિલ્લા કલેકટર રવિકુમાર ખુદ રસ લઈ રહ્યા છે.

કલેકટરે વન વિભાગ, કેટલીક એનજીઓ તથા સ્થાનિકોના સહકારથી દાંડી-સામાપોર માર્ગ ઉપર વૃક્ષારોપણ કરવાની નેમ વ્યક્ત કરી હતી. જે અંતર્ગત સારો સહકાર મળતા માર્ગ બંને બાજુ અંદાજિત ત્રણ હજાર વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો