તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા પાનાનું અનુસંધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નશકપાતા તેમજ શરીરના અન્ય ભાગે ઈજા પહોંચતાં લોહી લુહાણ હાલતમાં જાતે કાર હંકારી કઠોદરા ઘરે પહોંચ્યા બાદ પરિવાર અને સ્થાનિકો દ્વારા કીમ સાધના હોસ્પિટલે ખસેડાવમાંઅવ્યો હતો.

પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલતમાં સિરાજને સુરત ખાતે ખસેડવામાં અવ્યો હતો. ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ટોળેટોળા ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે ઉમટી પડ્યા હતાં. કીમ પોલીસે સદર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. સિરાજના નિવેદનના આધારે પૈસાની લેતીદેતીમાં ઉપરોક્ત ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘટનાને અંજાણ આપી ભાગી છૂટેલા પિતા પુત્ર વિરુદ્ધ આઈપીસી કમલ 325, 326 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...