તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કીમ |કીમનજીક આવેલ કુડસદ ગામે મુન્ના એજન્સી, શુકુન એપાર્ટમેન્ટમાં રહેતી

કીમ |કીમનજીક આવેલ કુડસદ ગામે મુન્ના એજન્સી, શુકુન એપાર્ટમેન્ટમાં રહેતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ |કીમનજીક આવેલ કુડસદ ગામે મુન્ના એજન્સી, શુકુન એપાર્ટમેન્ટમાં રહેતી સ્નેહલતાબહેન પુષ્પેન્દ્રભાઈ પટેલ (19) ગત તરીખ 7ના રોજ ઘરેથી કીમમાં ભરાતી બુધવારીમાં જવાનું કહી ગઈ હતી. જે પરત ફરતા પરિવારે ભારે શોધખોળ કરી હતી. અંતે કીમ પોલીસ મથકમાં સ્નેહલતા ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

કીમ નજીક આવેલા કુડસદ ગામની 19 વર્ષીય યુવતી ગૂમ

અન્ય સમાચારો પણ છે...