તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભારતવંશીને ટ્રમ્પે અપીલ કોર્ટમાં જજ બનાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતવંશીને ટ્રમ્પે અપીલ કોર્ટમાં જજ બનાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાનારાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતવંશી કાયદાવિદ અમૂલ રોજર થાપર (47)ને મહત્વપૂર્ણ ન્યાયિક હોદ્દો સોંપ્યો છે. તેમને ખૂબ શક્તિશાળી સિક્સ્થ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સેનેટ દ્વારા સમર્થન મળ્યા પછી થાપર હોદ્દો સંભાળશે. થાપર હાલમાં ઈર્સ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ કેન્ટકીમાં યૂએસ ડિસ્ટ્રીક્ટ જજ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને હાલમાં અપીલ કોર્ટમાં પોતાના પક્ષમાં હોય તેવા જજોની ખૂબ આવશ્યકતા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો