તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કીમમાં રિ સરવે પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કીમમાં રિ-સરવે પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કીમગ્રામ પંચાયત ખાતે સેટલમેન્ટ કમિશન અને જમીન રેકોર્ડ નિયામક ગુજરાત રાજ્ય રિસરવે પ્રોજેક્ટ દ્વારા ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં NLRMP ના રિટાયર્ડ અધિકારી જે. એલ. જાધવ, સરપંચ કરશનભાઈ ઢોડાય, ઉપસરપંચ શૈલેશભાઈ મોદી સહિત આગેવાનોની હજારીમાં ગ્રામસભા યોજાઈ હતી. જોકે, કીમાં માત્ર 8 જેટલા ખેડૂતોની કેતીલાયક જમીન હોય જેથી ઉપરોક્ત ગ્રામસભા ઔપચારિક માત્ર રહી હતી. પરંત ગ્રામસભા દ્વારા તેઓને સૂચિત કરાયા હતાં. જે. એલ. જાધવ દ્વારા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ગ્રામસભાની શરૂઆત તલાટી દિલીપભાઈ પટેલ અને ઉપસરપંચ શૈલેશભાઈ મોદીએ સહુને આવકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો