તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમરેલીથી આસોદર અને દામનગરની બસો દોડાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીથી આસોદર અને દામનગરની બસો દોડાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓને અપડાઉનમાં મુશ્કેલી : વિભાગીય નિયામકને રજુઆત કરાઇ

છેલ્લાઘણાં સમયથી અનેક રૂટોની બસો બંધ અને ચાલુ કરવામાં આવી છે. અને અનેક રૂટોની નવી બસો શરૂ કરવા માટે માંગ પણ કરવામાં આવી રહી છે. અમરેલી આસોદર અને અમરેલી-દામનગરના તમામ પેસેન્જરો ગામમાં હોય છે. અને ગામથી એસટી સ્ટેન્ડ એક કિ.મી. દૂર છે. તેથી પેસેન્જરોને આસોદર કે દામનગર આવવા જવામાં તકલીફ પડી રહી છે.ઁધારી, ભાવનગર બસ ફરીથી શરૂ કરવા પણ માંગ કરી છે. તે બસ વાયા પ્રતાપગઢ ભિંગરાડ, છભાડીયા દામનગરથી આવી જાય તેમ કરવા અને ભીંગરાડ, પ્રતાપગઢ, આસોદરના વિદ્યાર્થીઓને અપડાઉનમાં મુશ્કેલી દૂર કરવા તેમજ તમામ બસ લાઠી ગામમાંથી નિયમિત ચલાવવા માંગ ઉઠી છે. તેથી વિભાગીય નિયામક એસટીને પણ રજૂઆત કરી છે.જેના કારણે પરેશાન થતા પેસેન્જરોને રાહત થશે અને પેસેન્જરો સમયસર તેમના કામની જગ્યાએ પહોંચી જાય. ઉપરાંત વિદ્યાર્થીઓને પણ સ્કૂલ કોલેજે જવામાં થતી તકલીફો દૂર થશે અને સમયસર તેમની સ્કૂલ કે કોલેજ પહોંચી શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો