તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંકલ| માંગોરળઆદિવાસી સર્વાંગી વિકાસ સંઘના પ્રમુખ મોતીભાઈ ચૌધરી અને જશવંતભાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકલ| માંગોરળઆદિવાસી સર્વાંગી વિકાસ સંઘના પ્રમુખ મોતીભાઈ ચૌધરી અને જશવંતભાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકલ| માંગોરળઆદિવાસી સર્વાંગી વિકાસ સંઘના પ્રમુખ મોતીભાઈ ચૌધરી અને જશવંતભાઈ ગામીતની આગેવનીમાં મામલતદરા મનીષભાઈ પટેલને આવેદનપત્ર આપી કેટલકા પ્રશ્નોનું નિરાકરણ કરવા જણાવ્યું હતું. જમાં તાલુકામાં ગરીબી રેખા નીચે જીવતા લાભાર્થી માટે સરવેના નવા માપદંડ નક્કી કરવામાં આવે અને તાલુકાના પૂર્વ પટ્ટી બિન પિયત વાંકલ-ઝંખવાવ વિસ્તારમાં વહેલી તકે સિંચાઈનું પાણી આપવામાં આવે, માંગરોળ તાલુકાના વિકાસ માટે એસટીપીની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે. આદિવાસી વિસ્તારમાં જમીન ખરીદી બાબતે 8 કિમીની ત્રિજ્યાનો જૂનો કાયદો ફરી લાગુ કરવામાં આવી જેથી આદિવાસી ખેડૂતોની જમીનું રક્ષણ થાય. સમગ્ર આદિવાસી ખેડૂતોની જમીનનું રક્ષણ થાય સમગ્ર આદિવાસી વિસ્તારમાં પૈસા એક્ટનો અમલ કરવામાં આવે. વગેરે મુદ્દાવાળું આવેદનપત્ર માંગરોળ મામલતદારને આપ્યું હતું.

મહત્તમ આદિવાસીઓને ગરીબી રેખા નીચે આવરી લેવાની માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો