તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કીમપી. એચ. ઉમરાવ કોલેજ દ્વારા આગામી 11મી સપ્ટેમ્બર રવિવારના રોજ ઓપન ગુજરાત હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી વિગત મુજબ કીમ પી. એચ.ઉમરાવા કોલેજ દ્વારા સ્વસ્થ્ય સંબંધી જાગૃતિ લાવવાના પ્રયાસના ભાગરૂપે તેમજ દોડવીરોને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે સમયાંતરે મેરેથોન દોડનું યોજન થતું આવ્યું છે. ત્યારે આગામી 11મી સપ્ટેમ્બર 2016ને રવિવારે સવારે 7.00 વાગ્યાની આસપાસ ઓપન ગુજરાત હાફ મેરેથોન દોડનું આયોજન કરાયું છે. ઓપન હાફ મેરેથોન દોડને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં વી છે. જેમાં 14થી 30 વર્ષની ઉંમર ધરાવતાં દોડવીરો માટે 12.5 કિમી, 31થી 50 વર્ષની ઉંમર ધરાવતાં દોડવીરો માટે 6 કિમી અને 51 વર્ષથી વધુ ઉંમરધરાવતાં દોડવીરો માટે 3 કિમી સુધીના અંતરની દોડ રાખવામાં આવી છે. જના માટે

અમદાવાદ, સુરત, વડોદરાથી સ્પર્ધકો આવી રહ્યાં છે. કીમ અને બહારગામના સ્પર્ધકો મળી 500થી વધુ સ્પર્ધકો ભાગ લેવાની ધારણા છે. જૈથી આયોજકો દ્વારા સ્પર્ધા સંબંધી તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે આગામી 11ને રવિવારના રોજ કીમ મુખ્ય માર્ગ સંસ્થા નજીક મોટી સંખ્યામાં રમત પ્રેમી દોડવીરો ઉમટી પડશે તેમ જાણવા મળેલ છે.

500થી વધુ દોડવીરો મેરેથોનમાં ભાગ લેશે

^ઓપન ગુજરાત હાફ મેરોથો દોડ આગામી 11 તારીકને રવિવારે સવારે યોજાશે. ત્રણ કેટેગરીમાંદોડવીરોને વહેંચાયા છે. અમદાવાદ, મુંબઈ, બરોડા, સુરત જેવા બહારના વિસ્તારોમાંતી 200 જેટલા સ્પર્ધકો નોંધાયા છે. મેરેથોન દોડ માટેની મંજૂરી પ્રક્રિયા પ્રાંત અધિકારી પોલીસ ખાતા પાસેથી મેળવી લીધી છે. ગત વર્ષે 478 સ્પર્ધકો નોંધાયા હતાં. વર્ષે 500 થી વધુ સ્પર્ધકો ભાગ લેસે. સ્પર્ધાનો મુખ્ય હેતુ સ્વસ્થય સંબંધી જાગૃતિનો છે. મેરેથોન માટેનીતૈયારીઓ ચાલી રીહ છે. > કેતનનિઝામા, શા.શિ.પ્રાધ્યાપક/કન્વીનર

રવિવારે કીમમાં ઓપન ગુજરાત હાફ મેરેથોનનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો