• Gujarati News
  • National
  • કીમ |કીમમાં આવેલ શ્રીસાઈ રેસિડન્સીમાં 102 નં ઘરમાં યોગેશભાઈ વિજયકરણ

કીમ |કીમમાં આવેલ શ્રીસાઈ રેસિડન્સીમાં 102 નં ઘરમાં યોગેશભાઈ વિજયકરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ |કીમમાં આવેલ શ્રીસાઈ રેસિડન્સીમાં 102 નં ઘરમાં યોગેશભાઈ વિજયકરણ તિવારીના ઘરમાંથી તા-23-6-2017ના રોજ સવારે બે મોબાઈલ નંબર-8320896506 તથા 9624257878 મોબાઈલ ઘરમાં ટેબલ પર મૂકી ગયેલ ત્યારે પરત આવી મોબાઈલ જોતાં ટેબલ પર કે ઘરમાં અન્ય સ્થળે મોબાઈલ મળતા મોબાઈલ ચોરી થયાનું જણાયું હતું. જે અંગે કીમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

કીમની સાંઇ રેસિડન્સીમાં ઘરમાંથી બે મોબાઇલની ચોરી

અન્ય સમાચારો પણ છે...