તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ખારેલ |ગ્રામસેવા ટ્રસ્ટ ખારેલ, નિર્મળાબેન તથા ભુલાભાઈ પટેલ(સિસોદ્રા, હાલ યુકે)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારેલ |ગ્રામસેવા ટ્રસ્ટ ખારેલ, નિર્મળાબેન તથા ભુલાભાઈ પટેલ(સિસોદ્રા, હાલ યુકે)

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ |ગ્રામસેવા ટ્રસ્ટ ખારેલ, નિર્મળાબેન તથા ભુલાભાઈ પટેલ(સિસોદ્રા, હાલ યુકે) પરિવાર તરફથી અને જિલ્લા અંધત્વ નિવારણ સોસાયટીના દૃષ્ટી કાર્યક્રમ હેઠળ આંખ રોગના દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન તથા શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખારેલ હોસ્પિટલના નેત્રરોગના નિષ્ણાંત રોટરી આઈ હોસ્પિટલની ટીમ કેમ્પમાં સેવા આપશે. જરૂરિયાતવાળા દર્દીને આંખના મોતિયાના લેન્સ સહિત ટાંકા વિનાનું ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. શિબિર 9મી ડિસેમ્બરે ખારેલ હોસ્પિટલમાં સવારે 9થી 1 કલાક સુધી યોજાશે.

ખારેલ ગ્રામસેવા ટ્રસ્ટ હોસ્પિટલમાં નેત્રયજ્ઞ યોજાશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો