પહેલાં ગુડ ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ |ચીખલી તાલુકાના મીણકચ્છ ગામે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો 97 મો જન્મજયંતી મહોત્સવ ઉજવાય રહ્યો છે. તેમજ 7.12.2017 નાં રોજ સાંજે 6થી 9 કલાકે મીણકચ્છ મંદિરનો પ્રથમ પાટોત્સવ સવારે 8થી 11 દરમિયાન સંતોના સાનિધ્યમાં ઉજવાશે.

મીણકચ્છમાં સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...