• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Kharel
  • ખારેલ |24કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 48 ઉપર પીકઅપ જીપ

ખારેલ |24કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 48 ઉપર પીકઅપ જીપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ |24કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 48 ઉપર પીકઅપ જીપ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. બનાવ સ્થળેથી મળતી માહિતી મુજબ મુંબઈથી અમદાવાદ તરફ કન્ટેનર (નં. એમએચ-04-એફડી-2941) જતુ હતું ત્યારે બપોરે 1 કલાકે એંધલ પાટીયા નજીક પાછળથી પીકઅપ જીપ (નં. એમએચ-04-એફજે-8852)ના ચાલક આંબારામ ભારકાજી રાયકાએ પાછળથી ધડાકાભેર અથડાવતા ચાલકને માથામાં ઈજા પહોંચતા ખારેલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. અકસ્માતમાં પીકઅપ જીપનો ખુરદો બોલી ગયો હતો.

વરસાદી માહોલ વચ્ચે પીકઅપ જીપ ટ્રકમાં ઘુસી ગઇ

અન્ય સમાચારો પણ છે...