• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Kharel
  • ખારેલ |ગણદેવી તાલુકાના એંધલ ગામે ગણપતિ વિસર્જન બીજા દિવસે એટલે

ખારેલ |ગણદેવી તાલુકાના એંધલ ગામે ગણપતિ વિસર્જન બીજા દિવસે એટલે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ |ગણદેવી તાલુકાના એંધલ ગામે ગણપતિ વિસર્જન બીજા દિવસે એટલે કે 16મીએ એંધલના વતની અને હાલ અમેરિકામાં રહેતા બાબુભાઈ મગનભાઈ પટેલ દ્વારા એંધલના ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં 1500 જેટલા ભક્તજનોએ લાભ લીધો હતો. આયોજનને ગામના યુવાનોએ વ્યવસ્થા કરી સફળ બનાવ્યો હતો.

એંધલ ગામે મહાપ્રસાદનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...