તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એંધલ પાસેથી ઈસમની અર્ધબળેલી લાશ મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવીતાલુકાના એંધલથી પસાર થતો ને.હા.નં.8 ઉપર એંધલ વાંઝરી ફળિયા આગળથી એક ઇસમની અડધી બળેલી લાશ મળતા ચકચાર મચી ગઇ હતી.

બનાવની વિગત એવી છે કે એંધલ વાંઝરી ફળિયાથી દુવાડા ફાંટા આવતા અમદાવાદ તરફ જતા હાઇવે ને.હા.નં 8 ની બાજુમાં એક ગરનાળાની બાજુમાં એક ઇસમની અર્ધ બળેલી લાશ મળી આવી હતી.પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળે આવી બિનવારસી લાશ તરીકે કબજો લઇ પી.એમ.માટે મોકલી હતી.લાશ પાસેથી એક બળેલું દાતરડું મળી આવ્યું હતું અને થોડા કપડા મળી આવ્યા હતા.કેટલાક લોકોના જણાવ્યા મુજબ અસ્થિર મગજનો હોય બે-ત્રણ દિવસથી અહી હાઇવે ઉપર ફરતો હતો અને તેની પાસે કોથળામાં રહેલ પ્લાસ્ટિકની બોટલ અને બીજો કચરો સળગાવતો હતો અને ઇસમ તા.7-9ના રોજ પણ જગ્યાએ સાંજે બેઠેલો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો