તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Kharel
  • ખારેલ |ગણદેવીના સોશ્યલ ગ્રુપ ઓફ ગણદેવી દ્વારા ગણદેવી તાલુકાના ધનોરી

ખારેલ |ગણદેવીના સોશ્યલ ગ્રુપ ઓફ ગણદેવી દ્વારા ગણદેવી તાલુકાના ધનોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ |ગણદેવીના સોશ્યલ ગ્રુપ ઓફ ગણદેવી દ્વારા ગણદેવી તાલુકાના ધનોરી ગામે નવીનગરી ખાતે આવેલ આશ્રમશાળા કે જ્યાં આદિવાસી બાળકો આશ્રમમાં રહી અભ્યાસ કર છે.આ 140 બાળકો માટે સોશ્યલ ગ્રુપ ઓફ ગણદેવીએ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકોને પન્નાબેન તુષારભાઇ શાહ (સુરતા) ના આર્થિક સહયોગથી બાળકોને અનલીમીટેડ પીઝા ખવડાવ્યા હતા.બાળકોએ પણ જીંદગીમાં પહેલીવાર પીઝા ખાવાનો અવસર મળતા ખુશખુશાલ થઇ ગયા હતા.

શાળાના બાળકોને સ્વેટરનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...