તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Kharel
  • ખારેલ | એંધલ પ્રા. શાળામાં એસએમસી, એમટીએસ તાલીમ અને તેજસ્વી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારેલ | એંધલ પ્રા. શાળામાં એસએમસી, એમટીએસ તાલીમ અને તેજસ્વી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ | એંધલ પ્રા. શાળામાં એસએમસી, એમટીએસ તાલીમ અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની એંધલ પ્રા.શાળા ખાતે જિલ્લાની જિ.પં. હસ્તકની પ્રા.શાળાની વ્યવસ્થાપન સમિતિના સભ્યો માટેે માસ્ટર ટ્રેનર્સની તાલીમ યોજાઇ હતી. એંધલમાં રૂ. 4 કરોડનું દાન કરનારા અનિલભાઇ નાયક દ્વારા માતૃ સંસ્થા એંધલ પ્રા.શાળાનું ભવ્ય વિદ્યાલય ઉભું કર્યું છે. સીઆરસી કો.ઓ., બીઆરસી કો.ઓ., અગ્રણી, આચાર્યો, વિદ્યાર્થીઓ,અને વાલીઓની ઉપસ્થિતિમાં નાયક ટ્રસ્ટ દ્વારા 2015-16માં ઉત્તમ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને નાણાકીય સહાયના ચેકો અર્પણ કરાયા હતા.

તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો