• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Kharel
  • ખારેલ |ગ્રામ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ખારેલ ખાતે અમલસાડ વિભાગ

ખારેલ |ગ્રામ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ખારેલ ખાતે અમલસાડ વિભાગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ |ગ્રામ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ખારેલ ખાતે અમલસાડ વિભાગ સીનીયર સીટીઝન મંડળ અને જીલ્લા અંધત્વ નિવારણ સોસાયટીના“દ્રષ્ટી કાર્યક્રમ હેઠળ આઈ કેમ્પ તા.12/8/2017નાં રોજ શનિવારે સાર્વજનિક હોસ્પિટલ ખારેલ ખાતે સવારે 9થી 1 કલાકે યોજાશે. ખારેલ હોસ્પિટલના નેત્રરોગના નિષ્ણાંત રોટરી આઈ હોસ્પિટલની ટીમ સેવા આપશે. જરૂરિયાતવાળા દર્દીને મોતિયાના લેન્સ સહિત ટાંકા વિનાનું ઓપરેશન વિનામૂલ્યે કરી અપાશે. ઓપરેશન બાદ દર્દીને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવશે.

ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ ખાતે નેત્ર યજ્ઞ

અન્ય સમાચારો પણ છે...