તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુવાડા પ્રા.શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ | ગણદેવી તાલુકાના દુવાડા ગામે આવેલી દુવાડા પ્રાથમિક શાળામાં ગુરૂવારના તા.28/6/18 નાં રોજ લોકશાહી ઢબે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આચાર્યના સહયોગથી બાળ સંસદ ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી દ્વારા બાળકોમાં ચૂંટણી અંગેની જાગૃતત્તા, સમજ અને મતદાનનું મુલ્ય સમજી શકે. આ ચૂંટણીમાં મહામંત્રી તરીકે કાજલબેન અર્જુનભાઈ નાયકા અને ઉપમહામંત્રી તરીકે શિવ વિનોદભાઈ પટેલ વિજેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...