• Gujarati News
  • ખારેલ |ચીખલીતાલુકાના દેગામ ખાતે આવેલી કન્યાશાળામાં 1988થી ફરજ બજાવતા આચાર્યા

ખારેલ |ચીખલીતાલુકાના દેગામ ખાતે આવેલી કન્યાશાળામાં 1988થી ફરજ બજાવતા આચાર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ |ચીખલીતાલુકાના દેગામ ખાતે આવેલી કન્યાશાળામાં 1988થી ફરજ બજાવતા આચાર્યા નીરૂબેન પટેલ તથા ધો.8ની વિદ્યાર્થિનીઓને વિદાયમાન આપવાનો કાર્યક્રમ કન્યાશાળામાં યોજાયો હતો. કાર્યક્રમ સીઆરસી જગદીશભાઈના પ્રમુખસ્થાને યોજાયો હતો, જેમાં નીરૂબેન પટેલને સન્માનપત્ર અને સ્મૃતિભેટ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા અપાઈ હતી. શાલ ઓઢાડી તેમનું સન્માન કરાયું હતું.

આચાર્યાને વિદાયમાન