તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Kharel
  • ખારેલ |ગણદેવીનાં દેસાડ ગામે એક મોરને વીજકરંટ લગતા ઈજાગ્રસ્ત બન્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારેલ |ગણદેવીનાં દેસાડ ગામે એક મોરને વીજકરંટ લગતા ઈજાગ્રસ્ત બન્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ |ગણદેવીનાં દેસાડ ગામે એક મોરને વીજકરંટ લગતા ઈજાગ્રસ્ત બન્યો હતો.આ ઇજાને લઈને બંને પગમાં ઈજાઓ પહોંચતા ચાલી શકવાની સ્થિતિ હોય જેની જાણ ફ્રેન્ડસ ઓફ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટના હેમલ મહેતા (પીન્ટુ)ને કરતા તેઓ તેમના સાથીદારો સાથે ઘટનાસ્થળે જઈ ઘાયલ મોરનો કબ્જો લઇ એંધલ જંગલ ખાતામાં લઇ આવ્યા હતાં.ત્યાંથી મોરને ખડસુપા દવાખાને સારવાર માટે લઇ જવાશે એમ જાણવા મળ્યું છે.

ગણદેવીના દેસાડ ગામે વીજ કરંટ લાગતાં મોરને ઈજા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો