તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એંધલ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ | ગણદેવી તાલુકાના એંધલ ગામે આવેલી એંધલ પ્રાથમિક શાળામાં મંગળવારે લોકશાહી ઢબે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા આચાર્યના સહયોગથી શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી, જેનું તમામ સંચાલન અને આયોજન બાળકો દ્વારા કરાયું હતું, જેથી તેમનામાં ચૂંટણી અંગેની જાગૃતતા, સમજ અને મતનું મૂલ્ય સમજી શકે. આ ચૂંટણીમાં મહામંત્રી તરીકે કુમારમાં રાહુલ પટેલ અને કન્યામાં દૃષ્ટિબેન હળપતિ વિજેતા થયા હતા. તેઓ શાળાની વર્ષ દરમિયાન થતી પ્રવૃતિઓનું યોગ્ય સંચાલન અને આયોજન કરી શાળાનો ઉજળો દેખાવ થાય તેવા પ્રયત્નો કરશે.

અન્ય સમાચારો પણ છે...