• Gujarati News
  • ખારેલ| 24કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નં.8 ઉપર એંધલ

ખારેલ| 24કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નં.8 ઉપર એંધલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ| 24કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નં.8 ઉપર એંધલ પાટીયા પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં કોઈને ઈજાઓ પહોંચી હતી. ખારેલ હાઈવેની રોંગસાઈડ ઉપર આવતી ટવેરા નં.જીજે-15-એડી-3003 જે કાર વલસાડ તરફ જવા હાઈવે ક્રોસ કરતી હતી ત્યારે બપોરે 3.30 કલાકે ચીખલીથી નવસારી તરફ જતી એસએક્સ-4 કાર નં.જીજે-21-એએ-3637માં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈને ઈજાઓ પહોંચી હતી. પરંતુ કારને ભારે નુકશાન પહોંચ્યું હતું. અકસ્માત બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

એંધલ પાસે બે કાર ભટકાઈ