• Gujarati News
  • ચોરીની આરોપીની ધરપકડ

ચોરીની આરોપીની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરીની આરોપીની ધરપકડ

ગણદેવી|ગણદેવીતાલુકાના ખેરગામમાં રહેતી ઉર્મિલાબેનની બહેનપણીએ ચોરી કરી હોવાની ફરિયાદ કરી હતી. મામલે ખારેલ આઉટપોસ્ટ પોલીસે તપાસ હાથ ધરી ગણદેવી માંકલા ફળિયામાં રહેતી સ્નેહલબેનની અટક કરી હતી. આરોપી પર બહેનપણીના ઘરમાંથી રોકડા રૂ. 10,500 તથા જળ નંગ 5, પાસબુક તેમજ એટીએમ કાર્ડ ચોરી કરી કાર્ડ મારફતે ખાતામાંથી રૂ. 13500 ઉપાડી ગયાનો આરોપ લગાવાયો હતો.