• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Kaprada
  • ખેરગામ|ખેરગામ તાલુકાના નંાધાઇ ભૈરવી ગામે આવેલા સરદાર કુમાર છાત્રાલયમાં રહેતા

ખેરગામ|ખેરગામ તાલુકાના નંાધાઇ ભૈરવી ગામે આવેલા સરદાર કુમાર છાત્રાલયમાં રહેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ|ખેરગામ તાલુકાના નંાધાઇ ભૈરવી ગામે આવેલા સરદાર કુમાર છાત્રાલયમાં રહેતા ધરમપુર અને કપરાડા તાલુકાના ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓને વલસાડના નિવૃત્ત પુરવઠા અધિકારી ખુશાલભાઈ ગવલી અને તેમના પરિવાર દ્વારા ચાદર,ધાબળા સહિતની સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે છાત્રાલયના નવા મકાનના નિર્માણમાં તન મન અને ધનથી સેવા આપનાર રમેશભાઇ પટેલે બાળકો પ્રત્યે દાખવેલી સહનુભૂતિને બિરદાવી ગવલી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.ગરીબ આદિવાસી બાળકોને આપયેલી વસ્તુથી બાળકોને ચેહરા ઉપર સ્મિત દેખાઈ આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...