• Gujarati News
  • National
  • પ્રજાસત્તાક પર્વે સરકારી કર્મીઓને મિની વેકેશન

પ્રજાસત્તાક પર્વે સરકારી કર્મીઓને મિની વેકેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી | સરકારી કર્મચારીઓને અને હવે તો બેંકના કર્મચારીઓને પણ વળી પાછા મિની વેકેશનની મોજ મળે તેવી રીતે રજાની મજા આગામી સપ્તાહે આવી રહી છે. 26મી જાન્યુઆરીને શુક્રવારે પ્રજાસત્તાક પર્વની રજા છે. બાદમાં શનિ-રવિની જાહેર રજા છે એટલે ત્રણ રજા તો એકસાથે જ મળશે.

સરકારી કર્મચારીઓને વર્ષમાં ત્રણ-ચાર વખત આવી રીતે મિનિ વેકેશનનો લાભ 2018ના વર્ષના પ્રારંભે જ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ શુક્રવારે છે, ત્યારબાદ 27મી જાન્યુઆરીએ શનિવારે ચોથા શનિવારની સરકારી કચેરી તેમજ બેંકોમાં પણ જાહેર રજા છે. 28મી જાન્યુઆરીએ કેન્દ્ર-રાજ્ય સરકાર અને બેંકના કર્મચારીઓને રવિવારે જાહેર રજા છે.

અન્ય સમાચારો પણ છે...